ઉત્તર ગુજરાતમાં મેઘો ઓળઘોળ, 24 કલાકમાં પોશીનામાં 6 ઈંચ વરસાદ
  • 5 years ago
પાલનપુર/ મહેસાણા: 24 કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે પોશીનામાં અને સતલાસણામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે એકદરે ઉત્તર ગુજરાતમાં બંગાળના દરિયામાં લો પ્રેસર બન્યું હતું તે આગળ વધી રહ્યું છે જેને પગલે આજે ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે
Recommended