કલમ 370 દૂર કરવાની ખુશીમાં બે ગર્લ્સે ડાન્સ સાથેનું ગીત બનાવ્યું
  • 5 years ago
સુરતઃ મોદી સરકારે દેશમાં 370 કલમ દૂર કરતા દેશભરમાં ખુશીની લહેર છે કાશ્મીર મુદ્દે દેશ ભરમાં લોકો ખુશ છે ત્યારે સુરતી દ્વારા આ ખુશીને વ્યક્ત કરતું ગીત લખવામાં આવ્યું છે આ ગીત પર બે ગર્લ્સના ડાન્સ સાથેનું આ ગીત ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે

સુરતના નિહાલ પટેલ દ્વારા દેશના હાલમાં જે 370 કલમ હટાવી લેવામાં આવતા ગીત બનાવવામાં આવ્યુંછે કાશ્મીરમાંથી જેને લઈને દેશ ભરમાં જે ખુશીની લહેર છે ફરી પાછું કાશ્મીર ભારત દેશમાં સમાવી લેવામાં આવ્યું છે દેશના લોકો આ ભારતના સ્વર્ગમાં ફરી શકે તે માટેના સરકારના આ નિર્ણયને દેશમાં લોકો ખુશ છે ત્યારે આ ખુશીને વ્યક્ત કરતું એક ગીત તૈયાર કરવામાં આવ્યુ છે આ ગીત પર આ નિહાલ પટેલની પુત્રી સાથે તેમની ભત્રીજીએ ડાન્સ કર્યો છે અને ડાન્સ સાથે ગીત તૈયાર કર્યું છે
Recommended