લંડનના લ્યૂટોન એરપોર્ટ અંદર પાણી ભરાયું, યાત્રિકોને ચેક-ઇનમાં પડી મુશ્કેલી

  • 5 years ago
યૂકેમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટીની ચપેટમાં લંડનનું સૌથી મોટું એરપોર્ટ પણ આવી ગયું છે લંડનના લ્યૂટોન એરપોર્ટ પર પાણી ભરાવવાને કારણે યાત્રિકોને ચેક-ઈન કરવામાં મુશ્કેલી પડી હતી અને તેના કારણે સમયસર ચેક ઈન ન થતાં ફ્લાઇટસે મોડું ઉડાણ ભર્યું હતુ જેનો વીડિયો વાઇરલ થતાં લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો અને લોકોએ આ એરપોર્ટને દેશનું સૌથી ખરાબ એરપોર્ટ ગણાવ્યું હતુ

Recommended