નવી મોરવાડમાં નદીમાં ડૂબવાથી 2 બાળકીના મોત, બેનો બચાવ
  • 5 years ago
લીંબડી,સાયલા: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામની નદી પાસે રમતા-રમતા ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબી ગયા હતા ગામના બે યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં કૂદી બે બાળકોને બચાવી લીધા હતા પરંતુ બે બાળાઓનું ડૂબી જવાથી મોત નીપજતાં નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ભૂમાફીયાએ રેતી ચોરી કરી કરેલા ખાડાના હિસાબે જ બે માસૂમ બાળકીના મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો
Recommended