આજે ભારતની સ્પેસ ક્રાંતિના જનક ડૉ.વિક્રમ સારાભાઈની જન્મજયંતી
  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંભારતની સ્પેસ ક્રાંતિના જનક ડૉ વિક્રમ સારાભાઇની 12 ઓગષ્ટના જન્મતિથી છે આ પ્રસંગે 12 તારીખે અમદાવાદમાં તેમનો જન્મ શતાબ્દી સમારોહ યોજવામાં આવશેઇસરો અને એટમિક એનર્જી કમિશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ શરુ થશે તે અંતર્ગત એક વર્ષ સુધી તેમના સન્માનમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે તો આજે દેશભરમાં ઈદની ઉજવણી થઈ રહી છે
Recommended