સપના ચૌધરીએ ‘ટલ્લી હોકર નાચણ દે’ પર કર્યો ડાન્સ, કલાકોમાં જ લાખો વ્યૂઝ

  • 5 years ago
એક્ટર અને સિંગર સપના ચૌધરી જ્યારે પણ સ્ટેજ પર એન્ટ્રૂી મારે છે ત્યારે આગ લગાવી દે છે સપના જેટલી જ સ્ટેજ પર થિરકતી જોવા મળે છે તેટલી જ એક્ટિવ તે સોશિયલ મીડિયામાં પણ જોવા મળતી હોય છે તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેણે પોતાના ડાન્સના વીડિયોનું રિમિક્સ વર્ઝન અપલોડ કર્યું હતું આ ગીતમાં તે ઓ હટ જા તાઉં ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે ડાન્સ એવી રીતે કરો કે તમને કોઈ જોઈ જ નથી રહ્યું, અને એટલે જ હું ક્યારેય પણ થાકતી નથી જોતજોતામાં જ સપનાના આ ટલ્લી વર્ઝનવાળા વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા હતા

Recommended