ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું ધમાકેદાર ટ્રેલર લોંચ થયું

  • 5 years ago
ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું ટ્રેલર લૉંચ થયું છે Vijaygiri Filmos બેનર હેઠળ બનેલી આ ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિતની ટીમ હાજર રહી હતી આ ફિલ્મમાં આરોહી પટેલ, મૌલિક નાયક અને મેહુલ સોલંકી લીડ રોલમાં જોવા મળશે ગુજરાતી અભિનેત્રી પિંકી પરીખ પણ આ ફિલ્મથી 10 વર્ષ પછી કમબૅક કરી રહ્યા છે આફિલ્મ રામ મોરીએ લખી છે તો મેહુલ સુરતીનું મ્યૂઝિક છે ફિલ્મનું ડિરેક્શન વિજયગીરી બાવાએ કર્યું છે

Recommended