અમિતાભ બચ્ચનના બુલંદ અવાજમાં દેશના જવાનોના શૌર્યની ગાથા

  • 5 years ago
26 જુલાઈ- 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને જબરદસ્ત પછડાટ આપીને વિજય મેળવવાની ખુશીમાં આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારગિલ યુદ્ધની જીતનો 20મો વિજય દિવસ આજે મનાવવામાં આવ્યો હતો દેશના અનેક જાંબાઝ સૈનિકોની શહાદતને યાદ કરવામાં બોલિવૂડ પણ પાછળ રહ્યું નહોતું અનેક જાણીતા ફિલ્મ કલાકારોએ આજે દેશની આન, બાન અને શાન સમાન જાંબાઝ જવાનોને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી