જિલ્લા પંચાયતની ખેરગામ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો 2314 મતે વિજય
  • 5 years ago
સુરતઃ નવસારી જિલ્લા પંચાયતની ખાલી પડેલી ખેરગામ બેઠક માટે રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં 5483 ટકા જેટલું મતદાન થયું હતું ખેરગામની આ બેઠકમાં સમાવિષ્ટ 10 ગામના 35 જેટલા મતદાન મથક ઉપર સવારથી મતદાન કરવા આવેલા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને ભાજપના ઉમેદવાર પ્રશાંત પટેલનો 2314 મતે વિજય થયો હતો