‘હ્યુસ્ટન, ટ્રાન્ક્વિલિટી બેઝ હિયર, ધ ઈગલ હેઝ લેન્ડેડ.’
  • 5 years ago
નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ આ ત્રણેય અવકાશયાત્રીઓએ 16 જુલાઈ, 1969ના દિવસે કલાકના 40,270 કિલોમીટરના વેગેટેકઓફ કર્યું આ માટે માનવજાતના ઈતિહાસનું સૌથી મોટું રોકેટ ‘સેટર્ન 5’ તૈયાર કરવામાં આવ્યું હતું, જેનું ફ્યુઅલ સાથેનું વજન હતું 29 લાખ કિલોગ્રામ!