દારૂ ઢીંચી બસ ચલાવતા દિયોદર ડેપોના ડ્રાઇવર- કંડકટર સસ્પેન્ડ
  • 5 years ago
પાલનપુરઃ દારૂ ઢીંચી શનિવારે એસટી બસ લઇ નીકળેલા થરાથી પાટણની જતી બસના ડ્રાઇવર કંડક્ટરને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે દિયોદર એસટી ડેપોમાં ફરજ બજાવતા કન્ડક્ટર રામસીભાઇબીસોલંકી અને ડ્રાઇવર દશરથભાઇ રબારી શનિવારે દિયોદર ડેપોમાંથી થરાથી પાટણ જતી બસ નંબર જીજે 18 વાય 0951 ને લઇ નીકળ્યા હતા