પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર સુબ્રમણ્યમ બોલ્યા- IF&FS સંકટ આરબીઆઈની નિષ્ફળતા
  • 5 years ago
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે આરબીઆઈ પર નિયમનમાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે સુબ્રમણ્યમે શુક્રવારે કહ્યું કે રિઝર્વ બેન્કે આઈએલએન્ડએફએસ(IL&FS)માં કેશના સંકટની શકયતાની વાત છેલ્લા 4-5 વર્ષના ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં કયારેય કરી નથી સુબ્રમણ્યમનું કહેવું છે કે આરબીઆઈ દેશની સર્વેશ્રેષ્ઠ સંસ્થાઓમાંથી એક છે જોકે આઈએલએન્ડએફએસના મામલા જેવી મોટી નિષ્ફળતા પણ રહી છે સુબ્રમણ્યમે એ પણ કહ્યું છે કે ટ્વિન બેલેન્સશીટની સમસ્યા હાલ દેશનો સૌથી મોટો પડકાર છે સુબ્રમણ્યમનો આશય એ છે કે લેન્ડર્સ અને લેનાર બંને મુશ્કેલીમાં છે
Recommended