સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી બે સિંહ ટ્રેનમાં આસામના ગુવાહાટી ઝુ ખાતે રવાના કરાયા

  • 5 years ago
જૂનાગઢ: એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી બે સિંહ રેલવે માર્ગે ટ્રેન મારફત આસામના ગુવાહાટી ઝુ ખાતે રવાના કરાયા હતા આરએફઓ સુરેશ બારૈયાની દેખરેખ હેઠળ વેટરનરી ડોક્ટર સહિતની આઠ સભ્યોની ટીમ બે સિંહોને લઇ આસામ જવા રવાના કરાયા હતાબે સિંહોને ઓખા રેલવે સ્ટેશનથી ઓખા-ગુવાહાટી ટ્રેન મારફત મોકલવામાં આવ્યા હતા

Recommended