ભોપાલમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યાનાં આરોપીને ફાંસીની સજા
  • 5 years ago
સુપ્રીમ કોર્ટે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના દોષીને ફાંસીની સજા સંભળાવી છે આ કેસની સુનાવણીમાં કોર્ટે ગણતરીના દિવસોમાં જ નિર્ણય સંભળાવી દીધો છે સજાની જાહેરાત પહેલા જજ કુમુદિની પટેલ આરોપીને પુછ્યું હતું કે, તેને પોતાના પક્ષમાં કંઈ કહેવું છે તો તેને જવાબમાં- કંઈ જ કહેવાથી ઈન્કાર કરી દીધો હતો રાજધાની કમલાનગરમાં 8 જુને બાળકી સાથે ક્રુરતાભર્યુ કૃત્ય કરવામાં આવ્યું હતું જેના બીજા દિવસે આ માસુમની લાશ નાળાની બાજુમાં મળી આવી હતી

બુધવારે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વિષ્ણુ બામોરે દોષી જાહેર કરવામાં આવ્યો હતો આ દરમિયાન કોર્ટ પરિસરની બહાર બાળકના પરિવારજનો અને તમામ લોકો હાજર હતા દોષી પર હુમવાની આશંકા હોવાને કારણે કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે
Recommended