Speed News: સેમિ ફાઈનલમાં ન્યૂઝિલેન્ડે ભારતને 18 રને હરાવ્યું

  • 5 years ago
ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતના અભિયાનનો અણધાર્યો અંત આવ્યો છે ટીમ ઈન્ડિયાની હાર સાથે જ કરોડો ક્રિકેટચાહકોમાં હતાશા જોવા મળી રહી છે છેલ્લી ઘડીએ જાડેજાની વિકેટ અને ધોનીનું રનઆઉટ થવું એ મેચનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો 3 વિકેટ લેનાર મેટ હેનરી મેન ઓફ ધ મેચ જાહેર થયો છે

Recommended