બેટિંગમાં અનુશાસનના પરિણામ મળી રહ્યાં છે - રોહિત
  • 5 years ago
રોહિત શર્મા વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી ચૂક્યા છે 7 મેચમાં 647 રન બનાવીને રોહિત ટોપ પર છે પણ શું તમે જાણો છો કે 2007માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર રોહિતને વર્લ્ડ કપમાં ડેબ્યૂ માટે 2015 સુધી રાહ જોવી પડી હતીરોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હું અહીં રેકોર્ડ બનાવવા નહીં વર્લ્ડ કપ જીતવા આવ્યો છુંવર્લ્ડ કપમાં રન બનાવવા આવ્યો છું, બીજી કોઈ બાબત પર ધ્યાન નથી
Recommended