મંત્રી રૂપાલા અને સાંસદ રંજનબહેન ભટ્ટની સૂકામેવાથી તુલા કરાઈ
  • 5 years ago
વડોદરાઃ શહેર ભાજપા દ્વારા સંગઠન પર્વ-2019 નિમીત્તે યોજાયેલ સદસ્યતા અભિયાન કાર્યક્રમનું છાણી ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમ બાદ કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટનું સૂકામેવા તુલા કરવામાં આવી હતી તુલા કરવામાં આવેલ 200 કિલો સૂકોમેવો ગૌરીવ્રતમાં ગરબી પરિવારોની કુમારીકાઓમાં વિતરણ કરવામાં આવશે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમેત્તે આયોજીત સદસ્યતા અભિયાન કાર્યક્રમ બાદ યોજાયેલા સુકામેવા તુલામાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી સાંસદનું 176 કિલો સૂકામેવાથી વજન કરવામાં આવ્યું હતું
Recommended