બાળકીનું ગીત સાંભળીને સલમાન આફરીન થઈ ગયો, લખ્યું ‘માય સુપરસ્ટાર સિતારા’

  • 5 years ago
બોલિવૂડ એક્ટર સલમાન ખાન કોઈને કોઈ ટેલેન્ટને બહાર લાવવા માટે જાણીતા છે તાજેતરમાં જ સલમાન ખાને એક વીડિયો સ્વરૂપે દુનિયાનીસામે નવા ટેલેન્ટને રજૂ કર્યું છે સલમાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કોઈ બાળકી ગીત ગાઈ રહી છે, આ ગીતસાંભળીને સલમાન ખૂબ જ ખુશ થતો જોવા મળે છે એટલું જ નહીં વીડિયો શેર કરતાં સલમાન ખાને આ બાળકીને સુપરસ્ટાર ગણાવી સલમાનેશેર કરેલો આ વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે

Recommended