ટાબરિયાઓની દોસ્તીએ લોકોનાં દિલ જીત્યાં, લકવાગ્રસ્ત દોસ્તને આ રીતે ક્લાસમાં સાચવે

  • 5 years ago
ફિલિપીન્સના પેંમ્પાંગમાં આવેલી એક શાળાના બે વિદ્યાર્થીઓના વાઈરલ થયેલો વીડિયોએ સોશિયલ મીડિયામાં યૂઝર્સને ઈમોશનલ કર્યા હતાયૂઆન અને કાર્લ નામના આ બે બાળકો તેમના જ ક્લાસમેટની જે રીતે કાળજી રાખે છે તે જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી આઈમોશનલ વીડિયો રેકોર્ડ કરનાર ક્રિસ્ટિન લોપેઝ નામની શિક્ષિકાએ આ બંને બાળકોને સેરિબ્રલ પૉલ્ઝી નામની બિમારીથી પીડાતા હેન્સનુંક્લાસરૂમમાં ધ્યાન રાખવાનું કહ્યું હતું આવું કરવા પાછળનો તેમનો આશય પણ એ જ હતો કે લકવાગ્રસ્ત બાળક લઘુતાગ્રંથીથી ના પીડાય સાથેજ અન્ય વિદ્યાર્થીઓમાં પણ મદદની ભાવના પેદા થાય જો કે તેમના આશ્ચર્ય વચ્ચે માત્ર એક જ વાર કહેલી આ વાતને આ બાળકોએ પણ સારીપેઠે સમજીને હેન્સને મદદ કરવાનું ચાલું પણ કરી દીધું હતું એક જવાબદાર પેરેન્ટ્સની જેમ જ કાળજી લેતા આ માસૂમોના આ વીડિયોને વીસહજાર કરતાં પણ વધુ લોકોએ શેર કર્યો હતો