કચ્છમાં શિક્ષકને ગામે વિદાય આપી, શિક્ષક પરિવાર સાથે ગામ હિંબકે ચડ્યું
  • 5 years ago
ભુજ: કચ્છના અબડાસા તાલુકાના શ્રી ભૌઆ પ્રાથમિક શાળાના શિક્ષકની વતન બદલી થતાં વિદાય લીધી હતી ગામમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો પરિવાર સહિત શિક્ષકને વિદાય આપતી વેળા ગ્રામજનોની આંખો ભીંજાઈ હતી અને બાળકોથી લઈને મોટેરા શિક્ષકને ભેટીને રડતા હતા વિદાય હંમેશા વસમી હોય તે જગજાહેર છે છતાં ભારે હૈયે ગ્રામજનોએ પ્રિય શિક્ષકને વિદાય આપતા ભાવનાસભર દ્રશ્યો સર્જાયા હતા શિક્ષકના વિદાય સમારોહના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે
Recommended