જૂનાગઢના સક્કરબાગમાં વિશ્વના સૌથી વજનદાર પ્રાણી બાયસનનું આગમન, મૈસુરથી કાળા હંસની જોડી આવી

  • 5 years ago
જૂનાગઢ:સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇસ 1863માં સ્થાપના થઇ હતી જે ભારતનાં જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે સક્કરબાગ આશરે 198 હેક્ટરમાં ફેલાયેલું છે સક્કરબાગ સંગ્રહલયનું નામ એક મીઠા પાણી(સક્કર)ના કુવા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે આ સક્કરબાગમાં હવે વિશ્વના સૌથી વજનદાર પ્રાણી ભુમિગત બાયસનનું આગમન થયું છે આ સાથે જ મૈસુરથી કાળા હંસની જોડી આવી છે