રાજપથ ક્લબ પાછળ આવેલા બેન્કવેટમાં 8 નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

  • 5 years ago
અમદાવાદ: રાજપથ ક્લબ પાછળ બાગા રોસા બિલ્ડીંગમાં આવેલા હેડ ઓ સ્ટેટ નામના બેન્કવેટમાં દારૂ પીધેલી હાલતમાં 8 નબીરાઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે પોલીસને બાતમી મળી હતી કે કેટલાક યુવકો બેન્કવેટમાં દારૂ પીધેલા છે, જેથી પોલીસે રેડ કરી હતી જેમાં 8 જેટલા યુવકો દારૂ પીધેલી હાલતમાં મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Recommended