1 વર્ષનું બાળક 4 ફૂટ ઉંડા પુલમાં પડ્યું, પિતાએ 'સુપરમેન'ની જેમ બચાવ્યું

  • 5 years ago
અમેરિકાના ફ્લોરિડામાં એક ફેમિલિ રવિવારની રજા માણવા એક બીચ રિસોર્ટમાં ગયુ હતુ જ્યાં પુલ પાસે ફેમિલિના મેમ્બર્સ એન્જોય કરી રહ્યા હતા ત્યારે રમતા રમતા એક વર્ષનું બાળક 4 ફૂટ ઉંડા સ્વિમિંગ પુલ પાસે આવી ગયુ અને પુલમાં પડી ગયુ, જોકે ત્યાં જ બેસેલા તેના પિતાએ સુપરમેનની જેમ છલાંગ લગાવી બાળકને બચાવી લીધું હતુ

Recommended