વરાછામાં સ્પા સંચાલક મહિલાએ પિતા-પુત્રને ચપ્પુના ઘા ઝીંક્યાં
  • 5 years ago
સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા લંબેહનુમાન રોડ પરના લાભેશ્વર પોલીસ સ્ટેશન નજીક મારા મારીના દ્રશ્યો સર્જાયા હતાં પોલીસ ચોકીથી 200 મીટર દૂર આવેલા સ્પાની સંચાલક મહિલાએ પિતા પુત્ર પર છૂટા રૂપિયા ન આપતાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેથી પોલીસે મહિલા સંચાલકની અટકાયત કરી હતી
Recommended