BE પૂરું કર્યું હોય, IELTSમાં સારા બેન્ડ્સ હોય, તો સપ્ટેમ્બર 2019માં જ કેનેડા જઈ શકાય?
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે રોનક શાહે પૂછ્યું છે કે, ‘ મેં BE પૂરું કર્યું છે, IELTSમાં સારા બેન્ડ્સ છે, મારે સપ્ટેમ્બર 2019માં કેનેડા જવું છે તો જઈ શકાય?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ
Recommended