સંયુક્ત રાષ્ટ્રમાં બિન-સ્થાયી સભ્યપદ માટે ભારતને એશિયા-પેસિફિક દેશોનું સમર્થન મળ્યું

  • 5 years ago
એશિયા પેસેફિક દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આગામી બે વર્ષ માટે ભારતના બિન-સ્થાયી સભ્યપદને સમર્થન આપ્યું છે દેશ માટે આ એક મોટી કૂટનીતિક જીત છે યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને મંગળવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું, “સુરક્ષા પરિષદમાં બિન-સ્થાયી સીટ માટેભારતની આશાઓને એશિયા-પેસિફિક ગ્રુપનું સમર્થન મળ્યું છે આ કાર્યકાળ 2021-22 સુધી રહેશે આ સમર્થન માટે ગ્રુપના તમામ 55 સભ્યોનો આભાર”

Recommended