ફીક્સ પગારની માંગે લઇ રાજકોટ જિલ્લાના આશાવર્કર બહેનોની રેલી, સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા
  • 5 years ago
રાજકોટ:રાજકોટ જિલ્લાના આશાવર્કર બહેનો દ્વારા શહેરના હોસ્પિટલ ચોક ખાતેથી ફીક્સ પગારની માંગ સાથે રેલી નીકળી હતી જે કલેક્ટર કચેરી સુધી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો જોડાયા હતા અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા
Recommended