હાઈપ્રોફાઈલ લગ્નમાં હિટ સોંગ્સ પર નાચી કેટરિના કૈફ

  • 5 years ago
ફિલ્મ ભારતની સક્સેસ બાદ કેટરિના કૈફ હાલમાં જ એક હાઈપ્રોફાઈલ લગ્નમાં જોવા મળી, કેટરિનાએ આ લગ્નમાં લોકોનું એન્ટરટેઈનમેન્ટ કર્યું ઉત્તરાખંડના ઔલીમાં થયેલ આ લગ્નમાં કેટરિના સિવાય રેપર બાદશાહ અને ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ પણ આવ્યા હતા કેટરિનાએ આ લગ્નમાં પોતાના હિટ નંબર્સ પર ડાન્સ કર્યો હતો 200 કરોડ રૂપિયાના ખર્ચે થયેલ આ લગ્ન એનઆરઆઈ ગુપ્તા બ્રધર્સના દીકરાના હતા જે હાઈપ્રોફાઈલ લગ્ન બન્યા હતા

Recommended