US વિદેશ મંત્રી પોમ્પિયો H-1B વિઝા મામલે ભારતને રાહતનો વિશ્વાસ અપાવશે

  • 5 years ago
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવવાના છે વિદેશ વિભાગના અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, પોમ્પિયો યાત્રા દરમિયાન H-1B વિઝા મામલે ભારતને મહત્તમ રાહત આપવાનો વિશ્વાસ અપાવશે H-1B વિઝા ભારતીય IT પ્રોફેશનલ્સમાં વધુ લોકપ્રિય છે

આ નોન-ટૂરિઝમ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને ટેક્નોલોજીના નિષ્ણાત તરીકે વિદેશ કર્મચારીઓ રાખવાની મંજૂરી આપે છે થોડા દિવસ પહેલાં એવું જાણવા મળ્યું હતું કે, અમેરિકા H-1B વિઝાની સંખ્યા સીમિત કરવાનું વિચારી રહી છે, જે વિદેશી કંપનીઓને સ્થાનિક સ્તર પર ડેટા સ્ટોર કરવા મજબૂર કરે છે

Recommended