સુરતમાં બાળકોની નજર સામે પતિએ ગળાના ભાગે ચપ્પુ મારી પત્નીની હત્યા કરી
  • 5 years ago
સુરતઃ શહેરના રાંદેર સ્થિત એવરગ્રીન સોસાયટીમાં બાળકોની નજર સામે જ પતિએ પત્નીની હત્યા કરી છે પતિએ પત્નીના ગળાના ભાગે ચપ્પુના ઘા કરતા બાળકો ચિચયારી કરવામાં માંડ્યા હતા, જે સાંભળીની પાડોશીઓ ભેગા થઇ ગયા હતા અને પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફરાર થઇ જતા તેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે
Recommended