બાઈક સવારોએ અભિનેત્રી ઉશોશી સેનગુપ્તાના કેબ ડ્રાઈવરને માર્યો

  • 5 years ago
એક્ટ્રેસ ઉશોશી સેનગુપ્તા (30) સાથે કોલકાતામાં કેટલાક બાઈક સવારોએ દુર્વ્યવહાર તથા તેના કેબ ડ્રાઈવર સાથે મારપીટ કરી હતી અભિનેત્રી સોમવાર રાત્રે (17 જૂન) 1140 વાગે શૂટિંગ પતાવીને ઘરે પરત ફરતી હતી એક્ટ્રેસની ફરિયાદને આધારે મંગળવાર રાત્રે પોલીસે સાત યુવકોની ધરપકડ કરી હતી ઉશોશીએ આ ઘટનાનો વીડિયો પણ પોલીસને આપ્યો છે 2010માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ઉશોશીએ ભારતનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું