કાપોદ્રા પાટીયા પાસે કેટલાક શખ્સોએ યુવાનને જાહેરમાં માર માર્યો, ઘટના સીસીટીવીમાં કેદ
  • 5 years ago
અંકલેશ્વર: અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા પર યુવાનને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે સ્થાનિક યુવાનને અજાણ્યા ઇસમો માર મારતા સુરત મહાવીર હોસ્પિટલમાં ખસેડાયો હતો નજીક કોમ્પ્લેક્ષના સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસ ઇજા પામનાર યુવાનની ફરિયાદ લેવા સુરત પહોંચી હતી ઘટના લાકડી તેમજ બેઝબોલ વડે યુવાન ઢસડી ઢસડીને ફટકારવાની ક્રૂરતા નજરે પડી હતી
Recommended