થિયેટરમાં 'સાહો'નું ટિઝર જોતા જ ખૂશીમાં નાચવા લાગ્યા પ્રભાસના ફેન્સ
  • 5 years ago
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને બૉલિવૂડની ચૂલબૂલી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મ સાહોનું ટીઝર રિલીઝ થયુ જેમાં બંનેના રોમાન્સ સાથે જ ધમાકેદાર એક્શન જોવા મળી આ ટીઝર રિલીઝ થતાં જ સ્ટાર્સના ફેન્સમાં એક્સાઈટમેન્ટ છે જેનો એક વીડિયો શ્રદ્ધા કપૂરે પોસ્ટ કર્યો છે એક થિયેટરમાં આ ટીઝર બતાવાતા પ્રભાસના ફેન્સ ખુશીના માર્યા નાચવા લાગ્યા હતા