અમીરગઢ: ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને એમ્બ્યુલન્સ ખાડામાં ઊંધી પલટી
  • 5 years ago
અમીરગઢ: ગંગાસાગર નજીક બ્રહ્માકુમારી સંસ્થાની ખાનગી એમ્બ્યુલન્સ ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને ખાડામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી અકસ્માતમાં 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને 108ની 3 ટીમ દ્વારા પાલનપુર ખસેડવામાં આવ્યા હતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે