મેઘાણીનગર બાદ રખિયાલમાં અસામાજિક તત્વો બેફામ, હાથમાં ખુલ્લી તલવાર લઈ આતંક મચાવ્યો
  • 5 years ago
અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે મેઘાણીનગર બાદ રખિયાલ નજીક અસામાજિક તત્વોએ મોડીરાતે હાથમાં ખુલ્લી તલવાર લઈને આતંક મચાવ્યો હતો ટી-સ્ટોલ નજીક પડેલી બેન્ચને ઉંધી પાડી દીધી હતીઅને ખુલ્લેઆમ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ છે
Recommended