વિટામીન B-12નો ભંડાર છે આ ગોળી, રસોડાંના 5 મસાલામાંથી જ બને, વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યો પ્રયોગ
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ વિટામીન B-12ની તકલીફમાં રાહત આપે તેવો એક ઘરગથ્થું પ્રયોગ બતાવ્યો છે બે મિનિટનો વીડિયો બનાવી તેમણે B-12ના પ્રોબ્લેમ સામે અકસીર એવી ગોળી બનાવતાં શીખવ્યું છે ખેતસીભાઈનું કહેવું છે કે, આ ગોળી ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી બનાવી શકાય છે આ ગોળી જમીને લેવાની હોય છે, જે 45 મિનિટમાં જ શરીરના વાયુને તોડી નાખે છે આ પ્રયોગથી વિટામીન B-12ની તકલીફમાં તો રાહત થશે જ, સાથેસાથે BP,ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલથી પણ દૂર રાખશે
Recommended