હૉલિવૂડ એક્ટર નિકોલસ કેજના લગ્ન 4 દિવસમાં તૂટ્યા, ઘણાં સેલેબ કપલ કલાકોમાં છુટ્ટા પડેલા

  • 5 years ago
હૉલિવૂડ એક્ટર નિકોલસ કેજના તેની ચોથી પત્ની એરિકા કોઈક, સાથે આધિકારીક રૂપથી ડિવોર્સ થઈ ગયા, તમને જાણીને શૉક લાગશે કે આ લગ્ન માત્ર 4 દિવસ ચાલેલા 55 વર્ષીય નિકોલસ કેજનો દાવો છે કે આ લગ્ન તેમણે નશાની હાલતમાં કર્યા હતાતેની પત્ની એરિકાએ તેના પાસ્ટ અને બીજા કોઈ રિલેશનની જાણકારી ન આપતા લગ્નના થોડા કલાકોમાં જ બંને હોટલ બહાર ઝઘડતા જોવા મળ્યા હતા અને માત્ર ચાર દિવસમાં જ કપલે તેનો અંત લાવવાનો નિર્ણય કર્યો નવાદાની ક્લાર્ક કાઉન્ટીના જજે 31 મેના બંનેના તલાક પર મહોર મારી દીધી અને આ લગ્ન દુનિયાના સૌથી ઓછા ટકેલા લગ્નમાંના એક બનીને રહી ગયા બોલિવૂડ અને હોલિવૂડના આવા ઘણા કપલ છેજેમના લગ્ન 12 મહિના કરતા પણ ઓછો સમય ચાલેલા