રોહિત શર્માની શતકીય ઈનિંગ વન ડે ની બેસ્ટ ઈનિંગ માંની એક છે - કોહલી
  • 5 years ago
ભારતે વર્લ્ડ કપની શરૂઆત સાઉથઆફ્રિકા સામે જીત મેળવીને કરી છે જે મેચમાં હીરો રહ્યાં રોહિત શર્મા અને યુજવેન્દ્ર ચહલ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં તે બંનેનાં વખાણ કરતાં કહ્યું કે, ' રોહિત શર્માની શતકીય ઈનિંગ વન ડે ની બેસ્ટ ઈનિંગ માંની એક છે જે પ્રેશરમાં તે રમ્યો એ પ્રશંસનીય છેઆ મેચમાં બુમરાહ પાસે ઘણી આશા હતી, તેણે સારું પર્ફોર્મ કર્યું યુજવેન્દ્રએ વચ્ચેની ઓવરમાં વિકેટ લઈને મેચની બાજી પલટી નાંખી હતી'