નંદાદેવી બેઝ કેમ્પ પાસે વિદેશી પર્યટકો ગુમ, શોધખોળ માટે ITBPના 4 તાલિમબદ્ધ પર્વતારોહકો મોકલાયા

  • 5 years ago
લોકોમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો ક્રેઝ વધ્યો છે જ્યાં 40000 ફૂટ ઊંચાઈ સર કર્યા પછી ડેથ ઝોન ગણાતાં વિસ્તારમાં પર્વતારોહકોનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો ખરાબ વાતાવરણ, ટ્રાફિક જામ, અપૂરતી ટ્રેનિંગ, ફિટનેસનો અભાવ વગેરે જેવા કારણોને લીધે એવરેસ્ટના રસ્તે અનેક પર્વતારોહકોનાં મોત થયા છે તો સેંકડો ગુમ થવા પામ્યા છે નંદાદેવી બેઝ કેમ્પ પાસે કેટલાંક વિદેશી પર્યટકો ગુમ થયા છેજેની શોધખોળ માટે ITBPના 4 તાલિમબદ્ધ પર્વતારોહકોને ભારતીય સેના દ્વારા મોકલાયા હતાIAFના હેલિકોપ્ટરે 18000થી 20000 ફૂટ ઊંચાઈએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે

Recommended