સેલ્સ મેનેજરની હત્યામાં કારખાનેદાર સહિત 4 સકંજામાં, પોલીસ બેંગ્લોર દોડી

  • 5 years ago
રાજકોટ:રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને કારખાનામાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતાં વિપ્ર યુવકની બે વર્ષ પૂર્વે હત્યા કરી દેવામાં આવી હોવાનો 'દિવ્યભાસ્કરે' સોમવારે ધડાકો કર્યો હતો યુવકને તેના કારખાનાના માલિક સહિતના શખ્સોએ 25 લાખના મુદ્દે માર મારી પતાવી દીધાનું ખૂલતા પોલીસે ચાર શખ્સને સકંજામાં લીધા હતા એક શખ્સ બેંગ્લોર નાસી ગયો હોય તેની શોધમાં પોલીસની એક ટીમ રવાના થઇ ગઇ હતી

Recommended