કપિલ દેવે રમી હતી 175 રનની તોફાની ઈનિંગ, ટીવી પર કોઈ જોઈ શક્યું ન હતું
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ આ કિસ્સો છે 1983ના વર્લ્ડ કપની એ મેચનો જેમાં ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું
કપિલ દેવે 175 રનની ઈનીંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી કપિલની આ ઇનિંગને કારણે ભારતે 8 વિકેટે 266 રનનો સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 235 રન પર ઓલઆઉટ થઈ ગઈઆ મેચની જીત સાથે ટીમ ઈન્ડિયામાં વર્લ્ડ કપ જીતવાનો વિશ્વાસ પેદા થયો હતો
Recommended