દૂષિત પાણીનું મૂળ શોધવા પાલિકાના અધિકારી,પદાધિકારીએ ગાજરાવાડીની મુલાકાત લીધી
  • 5 years ago
વડોદરાઃછેલ્લા 5 માસ ઉપરાંતથી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આવી રહેલા દુષિત પાણીનું મૂળ કોર્પોરેશનને મળી રહ્યું નથી આજે પણ દુષિત પાણીનું મૂળ શોધવા મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાનિક કાઉન્સલરોએ ગાજરાવાડી ટાંકીની મુલાકાત લીધી હતી છેલ્લા પાંચ માસથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોકોને દુષિત પાણી મળી રહ્યું છે કોર્પોરેશન દ્વારા નિમેટા સ્થિત ટ્રીટમેન્ટ પ્લાન્ટો, ટાંકી, સમ્પની લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરીને સફાઇ કરાવવામાં આવી છે છતાં, દુષિત પાણીનો પ્રશ્ન હલ થયો નથી
Recommended