આવતી કાલથી દમણમાં વેલીયન્ટ પ્રીમિયર લીગ, રૂરલ ક્રિકેટરો IPL જેવી ધુમ મચાવશે
  • 5 years ago
અમદાવાદઃવેલીયન્ટ પ્રીમિયર લીગ સીઝન 4 ને હવે માત્ર 1 દિવસ જ બચ્યો છે અને ગઈકાલે બાકીની 4 ટીમના કેપ્ટન અને વાઇસ કેપ્ટન ની પસંદગી થઈ ચૂકી છે ત્યારે બાકી રહેલી ટીમ મુંબઈ હોરસેસ કે જેના માલિક મશહૂર મ્યુઝીસિયન મનમિતસિંગ અને હરમીતસિંગ છે જેને આપણે લોકો મિત બ્રધર્સના નામથી ઓળખીએ છે ટીમના મેનેજર તરીકે કપિલ સાઈની છે જ્યારે મુંબઈ હોરસેસના ઓફિશિયલ માલિક તરીકે બ્રિજેશ ધામેલીયા છે અને મુંબઈ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર મિત બ્રધર્સ જાતે જ છે તેમને આજે તેમની ટીમના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે