કૉલ સેન્ટરમાં કામ કરતી 25 વર્ષની યુવતીની સમસ્યાનું ડૉ.પ્રશાંત ભીમાણીએ આપ્યું સમાધાન

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા માણીનો જવાબસિનિયર સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને કોલ સેન્ટરમાં જોબ કરતી યુવતીએ સવાલ કર્યા હતો કે, હું કોલ સેન્ટરમાં કામ કરું છું, મારી ઉંમર 25 વર્ષ છે ત્રણ મહિનાથી માથામાં-કાનમાં દુ:ખાવો થાય છેમારે શું કરવું જોઈએ? તો જોઈ લો સિનિયર સાયકોલોજિસ્ટનો જવાબ કે કોઈએ પણ આવા સંજોગોમાં શું કરવું જોઈએ જેથી માનસિક અને શારિરીક તકલીફોથી આગળ જતાં બચી શકાય