વર્લ્ડકપ પહેલાં રવિ શાસ્ત્રી અને શ્રીધરે શિરડી જઈ સાઈ બાબાના દર્શન કર્યા 

  • 5 years ago
ઇંગ્લેન્ડ માટે રવાના થતા પહેલા શાસ્ત્રી અને ફિલ્ડિંગ કોચ શ્રીધરે શિરડી ખાતે સાઈ બાબાના દર્શન કર્યા હતા ઇંગ્લેન્ડ ખાતે 30 મેથી 14 જુલાઈ દરમિયાન વર્લ્ડકપ રમાશે ભારતીય ટીમ 25 મેના રોજ ન્યુઝીલેન્ડ સામે અને 28 મેના રોજ બાંગ્લાદેશ સામે અભ્યાસ મેચ રમશે ટુર્નામેન્ટમાં ભારત પોતાની પહેલી મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે

Recommended