ધો.10નું પરિણામ જાહેર, અમદાવાદના વિદ્યાર્થીઓ ઝળક્યા

  • 5 years ago
અમદાવાદ: આજે ધોરણ-10નું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં તેજસ્વીનું બિરૂદ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઘરના છે તો કેટલાક વિદ્યાર્થિઓના માથે પિતાની છત્રછાયા ન હોવા છતા માતાએ પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યા છે અમદાવાદના આવા કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓની વાસ્તવિકતા divyabhaskarcomએ ખાસ મુલાકાત સાથે મેળવી છે