પ્રિયંકાએ કાર્યકર્તાઓને ઓડિયો મેસેજ મોકલાવી હિંમત આપી કહ્યું, સ્ટ્રોંગ રૂમની પાસે સતર્ક રહેજો

  • 5 years ago
કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને એક મેસેજ આપ્યો છે તેમાં તેમણે એક્ઝિટ પોલ્સનો અંદાજ જોઈને પાર્ટી કાર્યકર્તાઓને નિરાશ ન થવાની અપીલ કરી છે પ્રિયંકાએ કહ્યું છે કે, આવો સર્વે તમારી હિંમતને તોડવા માટે દર્શાવવામાં આવી રહ્યો છે તેનો વિશ્વાસ ન કરશો સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ રૂમની પાસે સતર્ક રહેજો મને વિશ્વાસ છે કે, આપણને મહેનતનું ફળ મળશે

Recommended