આ ડ્રેસ જેને પણ જોયો તેની આંખો ચકરાવે ચડી ગઈ
  • 5 years ago
ફ્રેન્ચ મોડલ અને એક્ટ્રેસ ઈવા ગ્રીન હાલમાં ડિઝ્નીના 'ડંબો' પ્રીમિયરને અટેંડ કરવા પહોંચી હતી આ દરમિયાન રેડ કાર્પેટ પર તેખૂબ જ વિચિત્ર ડ્રેસમાં જોવા મળી પ્રીમિયરમાં ઈવા આઇરિસ વેન હર્પેન દ્વારા ડિઝાઇન કરેલ વ્હાઇટ અને બ્લેક ડ્રેસમાં પહોંચી હતી જેની ડિઝાઈન અને લુક એકદમ ડિફરન્ટ હતા ઈવાના આ ડ્રેસને ત્યાં લોકો જોતા જ રહી ગયા ઈવાનોઆ ડ્રેસ ટ્રાન્સપરેન્ટ હોવાની સાથે-સાથે પઝલ ગેમ જેવોહતો જેમાં ઘણી બધી બ્લેક લાઈન્સ હતી જોકે ઈવા આ ડ્રેસમાં ખૂબજ ગ્લેમરસ અને સુંદર લાગી રહી હતી ડ્રેસની સાથે તેને હાઇ બન, મિનિમલ મેકઅપ અને ડાર્ક રેડ લિપસ્ટિક કરીહતી આ વિચિત્ર ડ્રેસના કારણે ઈવા ગ્રીન લાઇમલાઇટમાં રહી હતી
Recommended