સુરતમાં પુત્રએ જ પિતાની 10 લાખમાં સોપારી આપી હત્યા કરાવી મૃતદેહ દાટી દીધો

  • 5 years ago
સુરતઃઘોર કળિયુગની ચાડી ફૂંકતો એક બનાવ પાંડેસરા વિસ્તારમાં બન્યો હતો જેમાં કાપડનું કારખાનું ધરાવતા એક વૃદ્ધની તેના જ પુત્રએ હત્યા કરી હતી આટલું અધૂરું હોય તેમ ગુનો છુપાવવા માટે લાશને જમીનમાં દાટી દીધી વળી, પોલીસને પોતાના પર શંકા ન જાય એટલા માટે પોતાના પિતા ગુમ થયાની જાણ પોલીસને પણ તેણે જ કરી આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમને સીસીટીવી અને પુછપરછના આધારે સમગ્ર કેસને ઉકેલીને પુત્ર સહિત અન્ય એકને ઝડપી લીધો છે