બીજા લગ્ન કરવા પ્રેમી સાથે ભાગી મહિલા, પતિએ પ્રેમીને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો

  • 5 years ago
મધ્યપ્રદેશના ધાર નગરની અર્જૂન કોલોનીનો એક શર્મનાક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવક અને બે મહિલાઓને ઝાડ સાથે બાંધી તેને ઢોર માર મારવામાં આવ્યો જેને લઇને જિલ્લા પોલીસની ઈજ્જતના ચીથરેચીથરાં ઉડી ગયા છે વીડિયો વાઇરલ થતાં ઘણાં સવાલો સામે આવ્યા છે તે સમયે અહીં આચાર સંહિતા લાગુ હતી અને કાનુન વ્યવસ્થાનું પાલન કરાવવામાં આવી રહ્યુ હતુ તો બીજી બાજુ આ વીડિયોએ કાનુન વ્યવસ્થાની પોલ ખોલી હતી

Recommended